જામનગર તા. ૧૧ઃ દિલ્હીમાં વાલ્મિકી સમાજની દીકરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી તેની હત્યા નિપજાવવાના કેસમાં ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ સાથે જામનગર ભીમ શક્તિ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું. દિલ્હીના નાગલ ગામની વાલ્મિકી સમાજની માત્ર નવ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેની સળગાવી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે