અમેરિકા ઇરાકમાંથી પણ પોતાની માયાજાળ સંકેલે છે Share
એક હદથી વધારે પથારા ભારે પડી જતા હોય છે. અમેરિકાનો સમય જ્યારે ખૂબ સારો હતો ત્યારે તેણે આખી દુનિયામાં પોતાની માયાજાળ ફ્ેલાવી દીધી હતી. હવે અમેરિકાને એવું લાગવા માંડયું છે કે, આપણે પારકી પંચાતમાં બહુ પડવું નથી. અમેરિકાની પોતાની હાલત અત્યારે પતલી થઇ ગઇ છે. પોતાના રિર્સોિસઝ હવે અમેરિકા પોતાના માટે જ વાપરવા ઇચ્છે છે અને બહાર જે નાણાં