Share
ઉચ્ચ અને વિશિષ્ટ કુશળતા ધરાવતા ભારતીયો માટે બ્રિટનમાં પ્રવેશવા માટેનો માર્ગ મોકળો બનશે. કુશળ ભારતીયોને બ્રિટનમાં આકર્ષી શકાય તે માટે બ્રિટન દ્વારા ‘હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિજ્યુઅલ’ વિઝા રૃટનો અમલ કરાશે. તાજેતરમાં બ્રિટને જાહેર કરેલા નવા વિઝા પ્રોગ્રામ અંતર્ગત કોઈપણ અરજદાર નોકરી માટે માન્ય ઓફર નહીં ધરાવતો હોવા છતાં પણ ચોક્કસ માપદંડ ધરાવતો અરજદાર વર્ક પરમીટ પર બ્રિટનમાં �