Vaccination Of Children May Begin Soon, Find Out How Safe It Is To Vaccinate Children And What The Results Of The Trial Say
ભાસ્કર એક્સપ્લેનર:ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે બાળકોનું વેક્સિનેશન, જાણો બાળકોને વેક્સિન લગાવવી કેટલું સુરક્ષિત છે અને શું કહે છે ટ્રાયલનાં પરિણામો
17 કલાક પહેલાલેખક: આબિદ ખાન
કૉપી લિંક
દેશમાં ટૂંક સમયમાં 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને પણ કોરોનાની વેક્સિન લગાવવાનું શરૂ થઈ શકે છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં જ એ અંગે ઘોષણા કરી છ�