Share
। પેરિસ ।
જોરદાર ફોર્મમાં ચાલી રહેલી અનુભવી રિકર્વ તીરંદાજ દીપિકા કુમારીના શાનદાર દેખાવ વચ્ચે ભારતે રવિવારે અહીં વિશ્વ કપના ત્રીજા તબક્કામાં ત્રણ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યા છે. દેશને રવિવારના ત્રણે ગોલ્ડમેડલ અપાવવામાં દીપિકાકુમારીની દીપિકા કુમારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ સાથે ભારતના નામે ચાર ગોલ્ડ આવ્યા છે. શનિવારે અભિષેક શર્માએ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ હાંસ