આ કાર્યક્રમ વેળાએ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થત રહેનાર છે.દરમિયાન આજે રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતના કલ્યાણ,સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.