સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો. સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ અમેરિકામાં ગ્રાહક ભાવાંકથી આંકવામાં આવતી મોંઘવારીના આંકડા જાહેર થયા બાદ મોંઘવારી અપેક્ષા કરતા વધારે આવતા ફેડરલ રિઝર્વ આવતા દિવસોમાં ફરી આક્રમક રીતે વ્યાજ દર વધારશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળે