ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અચાનક તિબેટની મુલાકાત લીધી Share
ા નવી દિલ્હી ા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા બુધવારે અને ગુરુવારે અચાનક તિબેટની મુલાકાત લેવામાં આવી હતી. તેઓ ભારતની અરુણાચલ બોર્ડર નજીક આવેલા તિબેટનાં ટાઉન ન્યિંગચી તેમજ લ્હાસાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતે તિબેટ તેમજ ભારતનાં સત્તાવાળાઓમાં આૃર્ય સર્જ્યું છે. જિનપિંગ તિબેટનાં ટાઉન ન્યિંગચી તેમજ