Share
। પેરિસ ।
ભારત સાથેના રાફેલ સોદાની જ્યુડિશિયલ તપાસમાં ભારતીય બિઝનેસમેન અને રિલાયન્સ ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અનિલ અંબાણીની રાફેલ સોદામાં ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફ્રેન્ચ ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ મીડિયાપાર્ટના જણાવ્યા અનુસાર રાફેલ સોદામાં શંકાસ્પદ ભ્રષ્ટાચારના હાર્દમાં અનિલ અંબાણી છે. મીડિયાપાર્ટના રિપોર્ટમાં દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ દ્વારા ૨૦૧૭મા