The Pace Of Vaccination In UP Bihar Is So Slow That It Will Take Another 3 Years For All Adults To Be Given Both Doses.
ભાસ્કર એનાલિસિસ:યુપી-બિહારમાં વેક્સિનેશનની ઝડપ એટલી ધીમી છે કે તમામ વયસ્કોને બંને ડોઝ આપવામાં હજી 3 વર્ષ લાગશે
નવી દિલ્હી2 કલાક પહેલા
કૉપી લિંક
ફાઇલ તસવીર
6 મહિનામાં માત્ર 4 રાજ્યોમાં 50 ટકાથી વધુ વયસ્ક વસ્તીને કોરોના વેક્સિનનો ડોઝ આપી શકાયો છે
દેશમાં અત્યાર સુધીમાં 36 ટકા વયસ્કોને સિંગલ ડોઝ, 9.8 ટકા વયસ્કોને બંને ડોઝ અપાયા છે
બંને રાજ�