Detroja, A 10 year old Vigilante In The F1 Car Race
રાજકોટનું હીર યુરોપમાં ઝળક્યું:F1 કારરેસમાં 10 વર્ષનો જાગ્રત દેત્રોજા યુરોપમાં ડંકો વગાડે છે, ફોર્મ્યુલા કાર રેસિંગમાં 120ની સ્પીડે કાર ચલાવે છે
રાજકોટ4 કલાક પહેલા
કૉપી લિંક
જાગ્રત દેત્રોજા.
પિતાનું સ્વપ્ન સાકાર કરવા 7 વર્ષની ઉંમરથી જ પ્રેક્ટિસ શરૂ કરી
વર્ષનાં 42 અઠવાડિયાં રેસિંગ સર્કિંટ પર જ રહે છે
રાજકોટ શહેરનું નામ હવે માત્ર ભારત દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વ�