How Did Lara Dutta Become Former Prime Minister Indira Gandhi? Fans Were Stunned To See The Transformation
બેલબોટમ:લારા દત્તા કેવી રીતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બની? ચાહકો ટ્રાન્સફોર્મેશન જોઈને છક થઈ ગયા
મુંબઈ20 કલાક પહેલા
કૉપી લિંક
લારા દત્તા બેલબોટમ માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.
અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ નું ટ્રેલર 3 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રિલીઝ થયા બાદથી ચાહકોમાં લારા દત્તા છવાઈ �