ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બુધવારે થયેલા હોબાળા અને ધક્કા-મુક્કી મુદ્દે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી સહિત 15 વિપક્ષોએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી છે, જ્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે ડિફેન્સિવ થઈ ગઈ છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે વિશે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યો છે. | Parliament CCTV Footage; Pictures Of Fight Between Mps And Marshals