divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.,મહાકાળેશ્વર એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. માત્ર આ જ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે | Mahakaleshwar Jyotirlinga; Bhasma Aarti is performed here every day, since the essence of the universe is Bhasma, Mahakala assumes it.