In 13 Minutes, ATM Was Smashed, 8.68 Lakh Was Stolen, 300 Meters Away, Van Was Punctured, Another Car Was Picked Up.
કોસંબામાં તસ્કરોનો તરખાટ:વેલાછા ગામે 13 મિનિટમાં ડિસ્ટ્રિક્ટ બેંકનું ATM તોડી 8.68 લાખ ચોર્યા, 300 મીટર દૂર જઈ વેનમાં પંકચર પડ્યું તો બીજી કાર લઈ ભાગી ગયા
કોસંબા14 કલાક પહેલા
કૉપી લિંક
વેલાછા ગામના તૂટેલું એટીએમની તસવીર
અગાઉ 2 વાર આજ ATM તોડવામાં નિષ્ફળ રહેલા તસ્કરો ત્રીજી વખત ત્રાટક્યા
ATM તોડતાની સાથે જ સિક્યુરિટી સાઇરન વાગ્યું પણ સુરક્ષા ટી