સ્વર્ગ બીજે ક્યાંય નથી, તમારી જન્મભૂમિ જ સ્વર્ગ છે Share
લાંબા સમયથી લાખો હિંદુસ્તાનીઓના હૃદયમાં ભારત બહાર કોઇક દેશમાં જઇને વસવાની ઇચ્છા ઘર કરી ગયેલી છે. તેને લાગે છે કે ભારત બહાર કોઇક દેશમાં જઇને વસવું તે સ્વર્ગના સાક્ષાત્કાર બરોબર છે. વૈશ્વિક મહામારીના બીજા મોજા પછી તો આપણા સમાજના એક મોટા વર્ગને એવું લાગે છે કે દેશમાંથી નીકળી જવામાં જ ભલાઇ છે. તેઓ પરસ્પર આ બાબતની વાત પણ કહી રહ્ય�