Share
પોર્નોગ્રાફી કેસમાં સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને રાજ કુંદ્રાની એક ગુપ્ત તિજોરી મળી છે. શનિવારના રોજ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રાના વિયાન ઇન્ડસ્ટ્રીઝ અને JL સ્ટ્રીમની અંધેરી ઓફિસ પર ફરી દરોડા પાડ્યા, જ્યાં એક ગુપ્ત તિજોરી મળી. તિજોરીમાંથી ક્રાઇમ બ્રાન્ચને બહુ ઘણા બોકસ અને ફાઇલો મળી છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે આ ફાઇલોમાં ક્રિપ્�