ૉકોરોનાના ફૂંફાડા છતાં EUની પ્રજા ફરી ઉત્સવમાં મસ્ત Share
યુકે અને યુરોપમાં કોરોના શાંત થવાનું નામ લેતો નથી અને રોજ પાંચ આંકડામાં નવા કેસ ઉમેરાઇ રહ્યા છે ત્યારે જ કોરોનાના નિયંત્રણોમાંથી આઝાદ થયેલાં લોકો કોરોનાની ઐસી-તૈસી કરીને ટોળે વળી રહ્યા છે. બ્રિટનમાં લગભગ બે વર્ષના વિરામ બાદ પ્રથમ મહત્ત્વપૂર્ણ મ્યુઝિક ઇવેન્ટ માટે સફોકમાં હેનહામ પાર્કમાં ૪૦,૦૦૦ જેટલા સંગીતરસિયાઓ ઊમટયા