Share
અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ ધો.૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ ગુનાની દુનિયામાં પગ મુક્યો હતો. દાઉદ ગેંગના સ્મગલિંગના ધંધા સંભાળતા શ્રીકાંત મામાએ રવિને અંડરવર્લ્ડમાં એન્ટ્રી અપાવી હતી. ૧૯૮૬-૮૭માં દાઉદ ગેંગમાં જોડાયેલા રવિએ ૧૯૯૩ના બ્લાસ્ટ બાદ છોટા રાજન સાથે દાઉદ ગેંગ છોડી હતી.
ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહીલને રવિએ ફોન કરી ભાજપ વિશે ન બોલવા ધમકી આપી હતી. રવિ ગુજરા