Share
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું કેબિનેટ વિસ્તરણ બુધવારના કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી ચૂંટણીને જોતા પ્રદેશથી સૌથી વધારે 7 મંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટ વિસ્તરણમાં યુપીથી ત્રણ દલિત, ત્રણ ઓબીસી અને એક બ્રાહ્મણ સમુદાયના નેતાને જગ્યા મળી છે. પીએમ મોદીએ કેબિનેટ વિસ્તરણ દ્વારા યુપીમાં જાતીય અને ક્ષેત્રીય સંતુલન બનાવવાની સાથે સાથે મજબૂત ચક્રવ્�