Share
એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
આવતા વર્ષે દેશના સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ સાતમાં એક રાજ્ય ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડમાં ભાજપે એક જ ટર્મમાં ત્રણ મુખ્યમંત્રી પર દાવ અજમાવવો પડયો છે. ઉત્તરાખંડમાં ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. ભાજપનો ભવ્ય વિજય થયા બાદ ત્રિવેન્દ્રસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. રાવતે પ્રમાણમાં સારી કામગીરી કરી હતી પણ