હાલ રાજ્યમાં ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીથી વેટ સ્પેલ આવશે,રાજ્યમાં હાલમાં 49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી છે,સીઝનમાં ઓગસ્ટ સુધીમાં 46 ટકા વરસાદની ઘટ | After August 17, rains will start again in the state, monsoon will move from south to North Gujarat in phases