31 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં છ વર્ષની એક ક્યૂટ કાશ્મીરી ગર્લ વધુપડતા હોમવર્કની ફરિયાદ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કરી રહી હતી. મનોજ સિંહાએ આ વીડિયોની નોંધ લઇને સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને 48 કલાકની અંદર જ બાળકોનું હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. ત્યારથી ચર્ચા ચાલુ થઈ કે આ ક્યૂટ ટેણી છે કોણ. | Who is the