PI s Husband Ajay Confessed, I Killed My Wife Sweety By Strangling Her, Took Her Body To A Friend s Car And Set It On Fire.
વડોદરા PI પત્ની ગુમ કેસ:PI પતિ અજયે કબૂલ્યું, ‘પત્ની સ્વીટીને ગળે ટૂંપો દઈ મેં જ મારી નાખી, મિત્રની કારમાં લાશ લઈ જઈ સળગાવીને ફેંકી દીધી હતી’
અમદાવાદ4 કલાક પહેલા
કૉપી લિંક
અજય દેસાઈ અને સ્વીટી પટેલની ફાઇલ તસવીર
વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અન