ા મુંબઈ ા
પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાને ફરતે ગાળિયો વધારે કસાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શિલ્પા શેટ્ટીના ઘરે ધામા નાખવામાં આવ્યા હતા. પોલીસ રાજ કુંદ્રાને લઈને ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મુદ્દે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કલાકો સુધી બંનેને સામસામે બેસાડીને પૂછપરછ ક�