Vijay Rupani Looked Out From The First Floor Of The Diamond Bourse And Saw A Pile Of Rubbish In Khajod, Saying It Would Be Removed In 6 Months.
સુરતમાં ડાયમંડ બુર્સની મુલાકાત:પહેલા માળેથી વિજય રૂપાણીએ બહાર જોયું તો ખજોદમાં કચરાનો ડુંગર દેખાયો, કહ્યું - 6 મહિનામાં દૂર કરી દેવાશે
સુરત5 કલાક પહેલા
કૉપી લિંક
ડાયમંડ બૂર્સના પહેલા માળની લોબી તૈયાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને બૂર્સની આ ઓફિસો કમિટિએ બતાવી હતી.
બુર્સના ઉદ્ઘાટનમાં રશિયાના પ્રમુખ પુતિન અને વડાપ્ર