Share
કોરોના વાયરસની ઉત્પત્તિને લઇ ચીન એક વખત ફરીથી નિશાન પર આવી ગયું છે. વાત એમ છે કે અમેરિકન રિપબ્લિકન પાર્ટીએ સોમવારના રોજ એક રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો છે. જો કે હજી સુધી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ આ નિષ્કર્ષ સુધી પહોંચી નથી. આની પહેલાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના વાયરસને લઇ ચીન પર નિશાન સાંધતા રહ્