ગુજરાતને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા એમ જ કહેવાતું નથી. નવી સરકારની સોગંધવિધિ પણ રાજકારણની નવી દિશાનો પ્રયોગ જ છે. ગુજરાતમાં નેતૃત્ત્વ પરિવર્તનની સાથે-સાથે બે મોટા પ્રયોગ થયા છે. પ્રથમ - નવા અને અનુભવની ચિંતા ન કરવી. બીજો - સમગ્ર મંત્રીમંડળ જ બદલી નાખવું. જેનું મુળ કારણ છે - ભાજપાનું એ સ્વપ્ન જે 36 વર્ષથી અધૂરું છે. સૌથી વધુ બેઠકો જીતવાનું સ્વપ્ન. આ સ્વપ્ન પૂરું કરવા માટે આ પ્રયોગ પૂ�