કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક કર્યાના થોડા દિવસ પછી ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અનલોક કર્યુ છે. રાહુલ ગાંધીના એકાઉન્ટ બ્લોક થવા પર કેટલાક દિવસોથી ભારે રાજકારણ સક્રિય થયું હતું. કોંગ્રેસે ટ્વિટર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો, જોકે ટ્વિટરે સ્પષ્ટ કર્યુ હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા પર તેમનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવેલુ. | R