,
સ્પીકરનું અપમાન થયું છે અને બીજી ઘણી એવી ઘટનાઓ પણ બની છે કે જેનાથી માથું શરમથી ઝૂકી જાય. છેલ્લાં થોડાં વર્ષોથી સંસદની કાર્યવાહી પ્રમાણમાં સારી રહી છે. હો-દેકારો થાય છે પણ કોઇ અજુગતી ઘટનાઓ બની નથી.
સંસદના ચોમાસુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. સત્ર પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે
,
વિપક્ષો ધારદાર સવાલો પૂછે પણ સાથોસાથ સરકારને જવાબ આપવાનો મોકો પણ આપવામાં આવે. સંસદ સ�