તા. ર૯ સપ્ટે.થી ૧ર ઓક્ટો. સુધી યોજાનારી
આગામી તા. ર૯ સપ્ટેમ્બરથી ૧ર ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અવેરનેશ માટે આજે જામનગરના ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતાં. ૩૬ મી