જામનગર તા. ર૮ઃ રોટરી ક્લબ ઓફ જામનગર અને રોટ્રેક્ટ ક્લબ દ્વારા ફૂલ-કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત વર્ષ તથા રોટરી ડીસ્ટ્રીક્ટ-૩૦૬૦ ના પ્રોજેક્ટ ગ્રીન સ્ટેશન અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં હાપા સ્ટેશનમાં સુશોભન માટે ર૦ ફૂલ-કૂંડા, વિવિધ વૃક્ષો સાથે આપવામાં આવ્યાં હતાં.
આ