એલસીબી તથા સિટી 'સી' પોલીસે પકડી પાડયાઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના ઓશવાળ-૩ વિસ્તારમાં ગયા શનિવારે એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી બે શખ્સો બાઈક પર નાસી છૂટયા હતાં. તેની તપાસ કરી રહેલી એલસીબી તથા સિટી 'સી' ડિવિઝન પોલીસે ગઈકાલે ગુન્હામાં સંડોવાયેલા