સુરતના પૂર્વ ઇન્કમટેકસ કમિશનરને નાની બહેને કિડની આપી રક્ષાબંધન પૂર્વે આપ્યું જીવનદાન,પરિવારમાં ભાઈ મારા પિતા તુલ્ય છે, રક્ષાબંધન પૂર્વે જ નવું જીવન આપવામાં યોગદાન આપી શકીઃ બહેન,હવે પછીની મારા જીવનની એક એક શ્વાસએ મારી બહેનના આપેલા આશીર્વાદ સમાન રહેશેઃ ભાઈ | younger sister donate kidney to Donate Life s Vice President and former Income Tax Commissioner of Surat before Rakshabandhan