Latest Breaking News On - Cctv footage of two laborers being fallen from the sixth floor aspire 2 building mishap in ahmedabad - Page 1 : comparemela.com
અમદાવાદમાં બુધવારે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી માંચડો તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં સાતનાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિક કરી રહ્યા હતા. આ કામ દરમિયાન 13મા માળનો માંચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. જેમાં છઠ્ઠ�