જામનગરના ઔદ્યોગિક એકમનું ગૌરવઃ
જામનગર તા. ૧ઃ દેશ સહિત દુનિયાના અનેક દેશોની ભારતના માનવરહિત ચંદ્રયાન-ર મિશન પર નજર મંડાયેલી છે. ચંદ્રયાન-ર ની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એમાં જામનગરનું નામ પણ જોડાયું છે. યાન માટે જરૃરી કેટલાક પાર્ટસ બનાવવા માટેનું એક
DRDOના ઓર્ડર મુજબ જામનગરની ગીતા એન્જિનિયરિંગે મશીન બનાવી આપ્યું,ગીતા એન્જિનિયરિંગે બ્રહ્મોસ, HAL, નેવી શિપ , સબરમીનના પાર્ટ્સ બનાવતા મશીન પણ બનાવ્યાં | Machine for making important parts of spacecraft for Chandrayaan-2 mission manufactured in Jamnagar, 90 ton machine sent to Hyderabad