Divya Bhaskarએ AMCના 20 કાઉન્સિલરોને પૂછતાં 10થી વધુએ અપલોડ નથી કર્યા કહ્યું,ચાર જેટલા કાઉન્સિલરોએ જ સર્ટિફિકેટ અપલોડ કરેલા મોકલ્યા,AMCના પક્ષના નેતાએ બે દિવસ પહેલા સૂચના આપી છતાં વીડિયો અપલોડ નથી કર્યા જેથી સૂચનાના પાલન સામે સવાલ | BJP councilors in Ahmedabad did not upload the national anthem