Share
ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં BJPએ બાજી મારી છે. ભારતીય જનતા પાર્ટીને 75માંથી 67 સીટો પર જીત મળી છે. આ ચૂંટણી પરિણામને યુપી વિધાનસભા ચૂંટણીથી પહેલા સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યું છે. બીજેપીને આ ચૂંટણીમાં મુસ્લિમોનો પણ સાથ મળ્યો છે. જિલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટણીમાં બીજેપીને મુસ્લિમ વોટરોએ પણ વોટ આપ્યા છે. બીજેપીએ 65 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો હતો, જેને તેણે મેળવી �