ગુજરાતમાં સાત દાયકાથી દારૂ વેચવા અને પીવાની મનાઈ છે. ગુજરાત જ કેમ, બિહાર, ત્રિપુરા, લક્ષદ્વિપ, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ દારૂ વેચવો અને પીવો ગેરકાયદે છે. મણિપુરના કેટલાક જિલ્લાઓમાં પણ કંઈક આ પ્રકારનો કાયદો છે. | Is drinking your basic right? What about states like Gujarat, Bihar, where making, selling and drinking alcohol is banned?