comparemela.com

Latest Breaking News On - Bihar corona free - Page 1 : comparemela.com

Corona New Cases In India Today, Coronavirus All Updates 29 September, Health Ministry Pc, Bihar Becomes Corona Free | સતત બીજા દિવસે સંક્રમણના કેસ 20 હજારથી ઓછા થયા, બિહાર કોરોના મુક્ત થયું

કોરોના મહામારી વિશિ બીજા દિવસે પણ રાહતના સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 18,870 નવા કેસ નોંધાયા છે અને 378 લોકોના મોત થયા છે. આ દરમિયાન 28,178 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં હાલ કોરોનાના 2,82,520 એક્ટિવ કેસ છે. આ દરમિયાન બિહાર માટે પણ રાહતની વાત એ છે કે, હવે બિહાર કોરોના મુક્ત થઈ ગયું છે. | Corona New Cases In India Today, Coronavirus All Updates 29 September, Health Ministry Pc, Bihar Becomes Corona Free

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.