Unemployed, Baba Khan, Who Worked With Salman Khan And Amitabh Bachchan, Said, Please Give Me A Job.
કોરોનાને કારણે બેકાર:ભાઈજાન સાથે કામ કરનાર બાબા ખાન બેરોજગાર, કહ્યું- મહેરબાની કરીને મને કોઈ કામ આપો
મુંબઈ17 કલાક પહેલા
કૉપી લિંક
બાબા ખાને સલમાન સાથે વીર , વોન્ટેડ , જાનેમન , બૉડીગાર્ડ , તથા બિગ બોસ માં કામ કર્યું છે
કોરોનાને કારણે અનેક લોકોની નોકરી જતી રહી છે. ઘણાં બિઝનેસમેને પોતાના બિઝનેસ બંધ કરવા પડ્યા છે અને ઘણાંએ કર્મચારીઓને નોકરીમા�