આજે દેશ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશને અનેક લડવૈયાઓના બલિદાન પછી બ્રિટિશ સામ્રાજ્યના અત્યાચારોમાંથી 15 ઑગસ્ટ 1947માં આઝાદી મળી હતી. આજે આઝાદીના 75મા અમૃત મહોત્સવ નિમિત્તે દિવ્ય ભાસ્કર આપને આઝાદી પહેલાંના ગુજરાત સાથે અવગત કરાવી રહ્યું છે. જેમાં અમદાવાદના માર્કેટ, સોમનાથ મંદિર, ભાવનગરના મહારાજા તખ્તસિંહજી અને જામનગરના પેલેસ સહિતના દૂર્લભ દૃશ્યો બતાવી રહ્યા છીએ. | This is what Gujarat lo