comparemela.com

Bhaskara Archana News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

interview of archana puran singh | જો સિદ્ધુ ધ કપિલ શર્મા શો માં કમબેક કરે તો અર્ચનાને નથી કોઈ ટેન્શન, કહ્યું- આ સરકારી નોકરી થોડી છે કે 60 વર્ષ સુધી મને કોઈ કાઢી ના શકે

નવજોત સિંહ સિદ્ધુએ મંગળવાર, 28 સપ્ટેમ્બરના રોજ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. સિદ્ધુના રાજીનામા બાદ સો.મીડિયામાં અર્ચના પૂરણ સિંહ પર મીમ્સ બની રહ્યાં છે. મીમ્સમાં એવી વાતો કરવામાં આવી કે અર્ચનાને હવે ધ કપિલ શર્મા શો માં રિપ્લેસ કરી દેવામાં આવશે. જોકે દિવ્ય ભાસ્કરે અર્ચના પૂરણ સિંહ સાથે વાત કરી હતી. | interview of archana puran singh

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.