Share
કરજણથી સ્વીટી પટેલ ગુમ થઈ તેની પૂર્વ રાત્રીએ અજય દેસાઇ સાથે તેની તકરાર થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અજય દેસાઇ સમાજના રીતી રિવાજ મુજબના લગ્ન છૂટા કરી પોતાને સ્વિકારે તે મુદ્દે તેમની અને સ્વીટીબેન વચ્ચે રકઝક ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. શું સ્વીટી ઇચ્છતી હતી કે, અજય દેસાઇ બીજી પત્નીને છુટાછેડા આપી તેને સ્વિકારે ? જોકે, સ્વીટી પોલીસને મળ્યા બાદ જ પ્રકાશ પડી શકે તે�