comparemela.com

Bapu Rich News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

In these three situations man goes astray, Bapu explained with the parable of the rich and the child | આ ત્રણ સ્થિતિમાં માણસ અવળે રસ્તે જાય છે, બાપુએ શ્રીમંત અને બાળકના દૃષ્ટાંતથી સમજાવ્યું

આજકાલ લોકો નાની-નાની વાતોમાં નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને થાકીને બેસી જાય છે. સવારે આંખ ઊઘડતાંની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લે છે. મારાથી આ કેમ થશે?, હું કરી શકીશ કે નહીં?, સફળતા નહીં મળે તો? વગેરે વગેરે. ચિંતામાં જ શરૂ થતો દિવસ ચિંતામાં જ પૂરો થાય છે અને આમ જ વર્ષોનાં વર્ષ અને જિંદગી વીતી જાય છે. | In these three situations man goes astray, Bapu explained with the parable of the rich and the child.

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.