ઉ. ભારતની નદીઓમાં ઘોડાપૂર અને ગુજરાત કોરૃ ધાકોડ..!
અમદાવાદ તા. ૧૦ઃ ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જુનમાં ૪.૭૩ ઈંચ, જુલાઈમાં ૬.૯૫ જ્યારે ઓગસ્ટમાં ૦.૩૦ ઈંચ વરસાદ નોંધાયો છે, આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું છે.
ગુજરાતમાં ૪૪% વરસાદની ઘટઃ સાત વર્ષમાં સૌથી ઓછી મેઘમહેર nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.