Death Of A Laborer In A Private Company Near Bagodra
દુર્ઘટના:બગોદરા પાસે આવેલી ખાનગી કંપનીમાં કપચી નીચે દબાઈ જતાં મજૂરનું મોત, દટાયેલો હાથ બહાર દેખાતા જાણ થઈ
બાવળા6 કલાક પહેલા
કૉપી લિંક
કર્મચારીને કપચીમાં દટાયેલો હાથ દેખાતાં મજૂર દટાયો હોવાની જાણ થઇ હતી
લોડર રોકાવીને જાણ કરતાં અન્ય મજૂરો ભેગા થઇ ગયા હતા, મજૂરને બહાર કાઢી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા
બાવળા ત�