Share
‘અનુપમા’ ટીવી સિરિયલમાં દરરોજ એક નવો વળાંક આવવાનું નક્કી છે. આખરે આ તો સિરિયલની યુએસપી છે. એટલા માટે જ આ શો લોકોનો ફેવરેટ બન્યો છે અને દરરોજ ટીઆરપી રેટિંગમાં ટોપ પર રહે છે. હવે આ શો સાથે જોડાયેલા તમામના પ્રિય મામાજી વાપસી કરવા જઇ રહ્યા છે. ટૂંક સમયમાં જ શોમાં તેઓ ધમાકો કરતાં દેખાશે. હાલ સ્ટોરી સમરના જન્મદિવસની આસપાસ ફરે છે.
શોમાં થશે મામાજીની એન્ટ્રી
તો કાવ્યા બેબી પ્લાનિંગ કર�