Share
ગુજરાતમાં વરસાદ કેટલાક ભાગોમાં ખેંચાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે
Heavy Rain Forecast For Next Five Days, Normal Rain In South Gujarat Jalbambakar, Ahmedabad
રહી રહીને ચોમાસું જામ્યું:આ અઠવાડિયે પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘો ધમરોળશે, અમદાવાદ-ઉ. ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી
અમદાવાદ12 કલાક પહેલા
કૉપી લિંક
નવસારીમાં વરસાદી પાણી ભરાયાં.
છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં, આજે સવારે બે જ કલાકમાં 19 તાલુકામાં મેઘ મહેર
રાજ્યમાં અત્યાર સુધી 23 ટકા જ વરસાદ થયો, હજી 39 ટકાની ઘટ છે
વરસાદની ઘટ�