Share
PIની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાની વાત હવે ચર્ચાનો વિષય બની ગયો છે. હજી સુધી આ કેસમાં કોઈ ખાસ કડી મળી નથી તેમજ સ્વીટીની કોઈ ભાળ મળી નથી. ત્યારે કરજણમાંથી 48 દિવસથી ગુમ થયેલી જિલ્લા SOGના તત્કાલીન પીઆઈની પત્નીની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ અને એટીએસને પ્રથમ સફળતા મળી છે. તપાસ ટીમને અજય દેસાઈના બાથરૂમના ફર્સ પરથી લોહીના ડાઘા મળતાં તપાસ અર્થે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપ્યા હતા.
�